Door43-Catalog_gu_tw/bible/names/benjamin.md

2.1 KiB

બિન્યામીન, બિન્યામીનીઓ

તથ્યો:

બિન્યામીન એ યાકૂબનો બારમો દીકરો હતો. તે રાહેલનો બીજો દીકરો હતો. તેના સંતાનો ઇઝરાયેલનું એક કુળ બન્યા.

  • તેના પરથી ઉતરી આવેલ કુળ "બિન્યામીનનું કુળ" અથવા "બિન્યામીન" અથવા "બિન્યામીનીઓ" તરીકે ઓળખાતું હતું.
  • હિબ્રૂમાં, બિન્યામીન નામનો અર્થ થાય છે "મારા જમણા હાથનો પુત્ર."
  • બિન્યામીનનું કુળ મૃત સમુદ્રની ઉત્તર પશ્ચિમમાં, યરૂશાલેમની ઉત્તરે સ્થાયી થયું હતું.
  • શાઉલ રાજા બિન્યામીન કુળમાંથી હતો.
  • પાઉલ પ્રેરિત પણ બિન્યામીન કુળથી હતો.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ઇ ઝરાએલl, યાકૂબ, યુસૂફ, પાઉલ, રાહેલ)

બાઇબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1144, G09580