Door43-Catalog_gu_tw/bible/kt/conscience.md

25 lines
2.5 KiB
Markdown
Raw Normal View History

2019-04-16 13:46:19 +00:00
# અંત:કરણ, અંત:કરણો
## વ્યાખ્યા:
અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા દેવ તેને વાકેફ કરે છે કે તે કઈંક કરી રહ્યો છે તે અધમ (પાપ) છે.
* દેવે લોકોને સાચું અને ખોટું જાણવાની મદદ કરવા માટે અંત:કરણ આપ્યું છે.
* દેવ કહે છે વ્યક્તિ કે જે આજ્ઞા પાળે છે, તેની પાસે તેની “શુદ્ધ” અથવા “નિર્મળ” અથવા “સ્વચ્છ” અંત:કરણ હોય છે.
* જો વ્યક્તિને “નિર્મળ અંત:કરણ હોય” તેનો અર્થ કે તે કોઇપણ પાપ છૂપાવતો નથી.
* જો કોઈ તેમના અંત:કરણનો નકાર કરે અને જયારે તે પાપો કરે ત્યારે અપરાધની લાગણી ના થાય, તેનો અર્થ કે જે બાબત ખોટી છે તે માટે તેનું અંત:કરણ સંવેદનશીલ રહ્યું નથી. બાઈબલ તેને “દમાયેલું” અંત:કરણ તરીકે દર્શાવે છે, જેના પર ગરમ લોખંડ દ્વારા “નિશાન (છાપ)” પાડવામાં આવ્યું છે. એટલે કે તેનું અંત:કરણ “લાગણીશૂન્ય” અને “પ્રદૂષિત” થયેલું છે.
* સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “આંતરિક નૈતિક માર્ગદર્શક” અથવા “નૈતિક વિચારો” એવા શબ્દોનો સમાવેશ કરી શકાય છે.
## બાઈબલની કલમો:
* [1 તિમોથી 1:18-20](rc://gu/tn/help/1ti/01/18)
* [1 તિમોથી 3:8-10](rc://gu/tn/help/1ti/03/08)
* [2 કરિંથી 5:11-12](rc://gu/tn/help/2co/05/11)
* [2 તિમોથી 1:3-5](rc://gu/tn/help/2ti/01/03)
* [રોમન 9:1-2](rc://gu/tn/help/rom/09/01)
* [તિતસ 1:15-16](rc://gu/tn/help/tit/01/15)
## શબ્દ માહિતી:
* Strong's: G4893