2.7 KiB
2.7 KiB
સર્વશક્તિમાન
સત્યો:
બાઈબલમાં “સર્વશક્તિમાન” શબ્દનો શાબ્દિક અર્થ “સંપૂર્ણ રીતે શક્તિશાળી” થાય છે, તે હમેશાં દેવ માટે વપરાયો છે.
- “સર્વશક્તિમાન” અથવા “પૂર્ણ શક્તિશાળી” હમેશાં દેવ માટે વપરાય શીર્ષકો છે, કે જેની પાસે સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર રહેલા છે.
- આ શબ્દ ઈશ્વરના શીર્ષકો દર્શાવવા માટે વાપરવામાં આવ્યા છે, જેમકે “સર્વશક્તિમાન દેવ” અને “દેવ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ જે સર્વશક્તિમાન છે” અને “પ્રભુ દેવ જે સર્વશક્તિમાન છે”
ભાષાંતર માટેના સુચનો:
- આ શબ્દનું ભાષાંતર ઈશ્વર “સર્વશક્તિમાન” અથવા “સંપૂર્ણ રીતે શક્તિશાળી” અથવા “ઈશ્વર જે સર્વશક્તિમાન છે” તેવો થઈ શકે છે.
- “પ્રભુ દેવ સર્વશક્તિમાન” શબ્દ નું ભાષાંતર એમ થઇ શકે છે કે “દેવ જે સામર્થ્યવાન છે” અથવા “સામર્થ્યવાન સાર્વભોમ દેવ” અથવા “સામર્થ્યવાન દેવ જે સર્વ ઉપર સ્વામી છે.”
(ભાષાંતરના સુચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું
બાઈબલની કલમો:
- નિર્ગમન 6: 2-5
- ઉત્પત્તિ 17: 1-2
- ઉત્પત્તિ 35: 11-13
- અયુબ 8: 1-3
- લેવીય 24: 15-16
- પ્રકટીકરણ 1:7-8
- રૂથ 1: 19-21
શબ્દ માહિતી:
- Strong's: H7706, G3841