gu_tq/PHM/01/21.md

616 B

શું પાઉલ ઇચ્છતો હતો કે ફીલેમોન ઓનેસીમસને તેની પાસે પાછો મોકલે?

હા, પાઉલને વિશ્વાસ છે કે ફિલેમોન ઓનેસીમસને પાછા મોકલશે. [૧:૨૧]

જેલમાંથી મુક્ત થયા બાદ પાઉલ ક્યાં જવાનો હતો?

જો પાઉલ જેલમાંથી મુક્ત થશે તો તે ફિલેમોનની મુલાકાત લેશે. [૧:૨૨]