gu_tq/PHM/01/10.md

709 B

પાઉલ દ્વારા ઓનેસીમસ ક્યાં પિતા તરીકે સંભાળ રાખી?

પાઉલ જયારે જેલમાં હતો ત્યારે. [૧:૧૦]

પાઉલે ઓનેસીમસ સાથે શું કર્યું?

પાઉલે ફિલેમોનને પાસે પાછો ઓનેસીમસને મોકલ્યો. [૧:૧૨]

પાઉલ ઓનેસીમસ પાસે શું કરાવવો ઇચ્છતો હતો?

પાઉલ ઇચ્છતો હતો કે ઓનેસીમસ તેને (ફિલેમોન)ને મદદ કરે. [૧:૧૩]