gu_tq/PHM/01/08.md

276 B

પાઉલ ફિલેમોનને આદેશ કરવાને બદલે તેને કંઈક કરવા કહે છે શા માટે?

પાઉલ પ્રેમને ખાતર ફિલેમોનને પૂછે છે. [૧:૯]