gu_tq/PHM/01/04.md

609 B

કંઈ સારી લાક્ષણિકતાઓ પાઉલ ફિલેમોન વિશે સાંભળે છે?

પાઉલે, ફિલેમોનના પ્રેમ, પ્રભુમાં વિશ્વાસ, અને બધા સંતો તરફ વફાદારી વિષે સાભળ્યું હતું. [૧:૫]

પાઉલના અનુસાર, ફિલેમોને સંતો માટે શું કર્યું?

ફિલેમોન સંતોના હૃદયોને તાજા કરે છે. [૧:૭]