gu_tq/PHM/01/01.md

623 B

પાઉલે આ પત્ર ક્યાં લખ્યો?

પાઉલે આ પત્ર જેલમાં લખ્યો હતો. [૧:૧,૯,૧૩]

આ પત્ર કોને લખ્યો?

આ પત્ર પાઉલના વહાલા ભાઈ અને સાથી કાર્યકર ફિલેમોનને લખ્યો છે. [૧:૧]

કેવા પ્રકારના સ્થળે તેઓ મંડળીની સંગત ચલાવતા હતા?

મંડળીની સંગત એક ઘરમાં મળતી હતી. [૧:૨]