gu_tq/JUD/01/20.md

679 B

વ્હાલો પોતાને કેવી રીતે વધારતા અને પ્રાર્થના કરતા હતા?

વ્હાલાઓ પોતાને પવિત્ર વિશ્વાસમાં વધારતા અને પવિત્ર આત્મામાં પ્રાર્થના કરતા હતા. [૧:૨૦].

વ્હાલાઓ પોતાને શા માં શું જોઇને રાખતા હતા?

ઈશ્વરના પ્રેમ અને ખ્રિસ્તની દયા જોઇને પોતાને સ્થિર રાખતા હતા. [૧:૨૧].