gu_tq/JUD/01/14.md

866 B

ઈશ્વર કોનો ન્યાય કરશે?

ઈશ્વર બધાં લોકોનો ન્યાય કરશે [૧:૧૫].

હનોખ આદમથી કઈ જગ્યાએ હતો?

આદમથી સાતમો પુરુષ હનોખ હતો [૧:૧૪].

અધર્મી માણસોના જેમને દોષિત ઠરાવવામાં આવશે તેઓ કોણ છે?

જેઓ બડબડ કરનારા, અસંતોષી અને પોતાની દુર્વાસના પ્રમાણે ચાલનારા, તેઓ જે પોતાને ગર્વિષ્ટ કહે છે અને તેવા અધર્મી માણસો સ્વાર્થને માટે ખુશામત કરનારા હતા [1:16].