gu_tq/JUD/01/07.md

700 B

સદોમ,ગમોરા અને તેમની આસપાસનાં શહેરોએ શું કર્યું?

તેઓએ વ્યભિચાર અને અનુચિત દુરાચારમાં ગરક થયા [૧:૭].

સદોમ, ગમોરા અને આસપાસના શહેરોની જેમ, અધર્મી માણસોએ શું કરીને દોષ લગાડ્યો?

તેઓએ તેમના તરંગોમાં દેહને ભ્રષ્ટ કર્યું, અધિકારને તુચ્છકાર્યો અને દુષ્ટ બાબતો કહી [૧:૮].