gu_tq/JUD/01/05.md

866 B

પ્રભુએ લોકોને એક સમયે ક્યાંથી બચાવ્યા?

પ્રભુએ તેઓનો મિસર દેશમાંથી બચાવ કર્યો [૧:૫].

જે લોકોએ વિશ્વાસ ન કર્યો તેઓની સાથે પ્રભુએ શું કર્યું?

જેઓએ વિશ્વાસ ન કર્યો તે લોકોનો પ્રભુએ નાશ કર્યો [૧:૫].

જે દૂતોએ પોતાનું સ્થાન છોડી દીધું હતું તે દૂતોનું પ્રભુએ શું કર્યું?

તેઓને પ્રભુએ ન્યાયકરણને માટે અંધકારમાંના બંધનમાં રાખ્યા [૧:૬].