gu_tq/JUD/01/03.md

1.2 KiB

યહૂદા પ્રથમ શું લખવા માટે આતુર હતો?

યહૂદા તેઓના સામાન્ય ઉધ્ધાર વિષે લખવા માટે પ્રથમ ઘણો આતુર હતો [૧:૩].

યહૂદાએ ખરેખર શાના વિષે લખ્યું હતું?

ય્હૂદાએ ખરેખર સંતોના વિશ્વાસ ખાતર જે ખંતથી યત્ન કરવાની જરૂર હતી તેના વિષે લખ્યું હતું [૧:૩].

અધર્મી માણસોએ કેવી રીતે આવીને દોષ લગાડ્યો?

કેટલાક અધર્મી માણસો ગુપ્ત રીતે માંહે આવ્યાં અને દોષ લગાડ્યો [૧:૪].

અધર્મી માણસે શું કાર્ય કરીને દોષ લગાડ્યો?

ઈશ્વરની કૃપાને કામાતુરપણાની અનૈતિકતામાં ફેરવી નાખીને ઈસુ ખ્રિસ્તને નકાર્યા [૧:૪].