સિપાઈઓના સરદારે પાઉલને પકડીને હાથે બે સાંકળેથી બાંધવાનું કહ્યું અને પૂછ્યું કે તે કોણ છે અને તેણે શું કર્યું છે? [૨૧:૩૩]