787 B
787 B
ભાણા પીરસવાની સેવામાં સાત લોકોને કોણે પસંદ કર્યા?
શિષ્યોએ (વિશ્વસિઓએ)સાત લોકોને પસંદ કર્યા [૬:૩,૬]
પસંદ કરાયેલા સાત લોકોની લાયકાત શું હતી?
સાત લોકો સારા એવા પ્રતિષ્ઠિત, આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર હોવા જોઈએ [૬:૩]
પ્રેરિતોએ શામાં લાગુ રહ્યા?
પ્રેરિતો પ્રાર્થનામાં અને વચનની સેવામાં લાગુ રહ્યા [૬:૪]