gu_tq/3JN/01/05.md

842 B

ગાયસે કોને આવકાર્યા અને તેમની યાત્રામાં વળાવ્યા?

ગાયસે ઈસુના નામની ખાતર નીકળેલા સેવકોને આવકાર્યા અને તેમની યાત્રામાં વળાવ્યા. [૧:૬-૮]

યોહાન શા માટે કહે છે કે વિશ્વાસીઓએ તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ?

યોહાન કહે છે કે વિશ્વાસીઓએ તેવા માણસોનો સ્વીકાર કરવો જોઈએ કે જેથી તેઓ સત્યનો પ્રચાર કરવામાં તેઓના સહકારીઓ થાય. [૧:૮]