gu_tq/3JN/01/01.md

1.1 KiB

આ પત્રમાં લેખક યોહાન કયા શીર્ષક દ્વારા પોતાનો પરિચય આપે છે?

યોહાન પોતાનો પરિચય વડીલ તરીકે આપે છે. [૧:૧]

આ પત્ર પ્રાપ્ત કરનાર ગાયસ સાથે યોહાનનો શું સબંધ છે?

યોહાન ગાયસ પર સત્યમાં પ્રેમ રાખે છે. [૧:૧]

યોહાન ગાયસ વિષે શું પ્રાર્થના કરે છે?

યોહાન પ્રાર્થના કરે છે કે ગાયસ જેમ તેનો જીવ કુશળ હતો તેમ તે સર્વ વાતમાં કુશળ તથા તંદુરસ્ત રહે. [૧:૨]

યોહાનનો મોટો આનંદ શું છે?

તેના બાળકો સત્યમાં ચાલે છે તેવું સાંભળવું તે યોહાનનો મોટો આનંદ છે. [૧:૪]