gu_tq/2JN/01/09.md

1.0 KiB

જો કોઈ ખ્રિસ્ત વિશેનું સાચું શિક્ષણ ન લાવે તો તેની સાથે શું કરવાનું યોહાન વિશ્વાસીઓને કહે છે?

યોહાન વિશ્વાસીઓને કહે છે કે જો કોઈ ખ્રિસ્ત વિશેનું સાચું શિક્ષણ ન લાવે તો તેને ઘરમાં પ્રવેશવા ન દેવો. [૧:૧૦]

ખ્રિસ્ત વિશેનું સાચું શિક્ષણ ન લાવનારને સ્વીકારનાર વિશ્વાસી મનુષ્ય શાના વિષે દોષિત છે?

વિશ્વાસી મનુષ્ય ખ્રિસ્ત વિશેનું સાચું શિક્ષણ ન લાવનારના દુષ્ટકર્મોનો ભાગીદાર થવાનો દોષિત છે. [૧:૧૧]