gu_tq/2JN/01/07.md

897 B

જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી તેઓને યોહાન કયા નામથી બોલાવે છે?

જેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્યદેહમાં આવવું કબૂલ કરતા નથી, તેઓને યોહાન છેતરનાર તથા ખ્રિસ્તવિરોધી કહે છે. [૧:૭]

યોહાન વિશ્વાસીઓને શું ન કરવા સાવચેત રહેવા જણાવે છે?

યોહન જે કામ તેઓએ વિશ્વાસીઓમાં કર્યું હતું તેનો નાશ ન કરવા વિષે સાવચેત રહેવા તેમને જણાવે છે. [૧:૮]