gu_tq/2JN/01/04.md

910 B

યોહાન આનંદિત કેમ થાય છે?

યોહાન ખુશ થાય છે કેમકે તેણે બહેનના કેટલાંક બાળકોને સત્યમાં ચાલતાં જોયાં છે. [૧:૪]

યોહાનના કહેવા પ્રમાણે કઈ આજ્ઞા તેઓને આરંભથી મળી છે?

યોહાનના કહેવા પ્રમાણે અંદરો અંદર પ્રેમ રાખવાની આજ્ઞા તેઓને આરંભથી મળી છે. [૧:૫]

યોહાનના કહેવા પ્રમાણે પ્રેમ શું છે?

યોહાનના કહેવા પ્રમાણે ઈશ્વરની આજ્ઞાઓ પ્રમાણે ચાલવું તે પ્રેમ છે. [૧:૬]