gu_tn/1CO/16/10.md

829 B

જુઓ તે તમો હિંમતવાળાઓની સાથે છે

ની તરફ: "જુઓ તમારી સાથે હોવાથી તેને ડરવાનું કોઈ કારણ નથી"

કોઈ તારો તુચ્કાર કરે

તિમોથી પાઉલ કરતા ઘણો જ જુવાન હતો અને તેથી કદાચ અપોલોસ અને પાઉલની જેમ તેઓ સુવાર્તાના સેવક તરીકે તેને સ્વીકારે નહિ

આપણો ભાઈ અપોલોસ

પાઉલે ખ્રિસ્તમાં સાથી વિશ્વાસુ સેવક તરીકે અપોલોસની સાથે વર્તાવ કર્યો.