gu_tn/1CO/09/12.md

1.2 KiB

જો બીજાઓ

સુવાર્તાના અન્ય કાર્યકરો.

આ હક

અહીયા પાઉલ હક માટે કહે છે કેકરીથીના વિશ્વાસીઓ પાસેથી પાઉલનો ખર્ચ કે જે તેઓને સુવાર્તા પ્રગટ કરનાર પ્રથમ હતો તે આપેક્ષા રાખે છે તે દર્શાવે છે.

શું અમે તેના કરતા વિશેષ દેવાદાર નથી?

“આપણે” એ પાઉલ અને બર્નાબાસને માટે વપરાયો છે. તરફ: “અમને આનાથી વધારે હાક છે.” (જુઓ: વિશિષ્ઠ; અલંકારિક પ્રશ્ન)

અડચણરૂપ પણ

“કોઈને બોજારૂપ થવું” અથવા “ફેલાવ અટકાવવો”

તેનોની ખાધાખર્ચી સુવાર્તામાંથી લો

“દરરોજની મદદ સુવાર્તાનો સંદેશથી પ્રાપ્ત કરો”