gu_tn/1CO/09/03.md

1.6 KiB

શું અમને ખાવા પીવાનો અધિકાર નથી?

તરફ: “અમને મંડળીમાંથી ખાવા અને પીવાનો સંપૂર્ણ અધિકાર છે.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

આપણે

એ પાઉલ અને બર્નાબાસ માટે વપરાયો છે (જુઓ: વિશિષ્ઠ)

શું અમને વિશ્વાસી સ્ત્રી સાથે લઇ ફરવાનો અધિકાર નથી, જેમ અન્ય પ્રેરીતો અને પ્રભુમાં ભાઈઓ અને કેફા કરે છે?

તરફ: “જો આપણને વિશ્વાસી સ્ત્રીઓ હોય, તો આપણે તેઓને સાથે લઇ શકીએ છીએ જેમ અન્ય પ્રેરીતોએ અને પ્રભુમાં ભાઈઓ અને કેફાએ કર્યું.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

અથવા શું મારે અને બર્નાબાસે કાર્ય કરવાનું છે?

તરફ: “મને અને બર્નાબસને કામ નહિ કરવાનો અધિકાર છે.” અથવા “પણ તમે અપેક્ષા રાખો છો કે હું અને બર્નાબાસ કામ કરીને પૈસા કમાઈએ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)