1.2 KiB
1.2 KiB
સોસ્થનેસ આપણો ભાઈ
આ પાઉલ અને કરિંથીઓ આ બન્નેને સૂચવે છે.
એટી : "સોસ્થનસ ભાઈ જે વિષે તમને અને મને ખબર છે." (જુઓ ભાષાંતરના નામ)
જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે
એટી : "ઈશ્વરે તેઓને સંતો થવા માટે તેડ્યા છે" (જુઓ :સક્રિય અથવા નિષ્ક્રિય)
બધાની સાથે
બધાં ખ્રિસ્તીઓની સાથે. એટી : "એકબીજાની સાથે"
તેઓના અને આપણા પ્રભુ
ઈસુ એ પાઉલના અને કરિંથીઓના પ્રભુ છે અને એ જ પ્રભુ દરેક મંડળીના છે. (જુઓ : વ્યાપક)
તમે
આ શબ્દ "તમે" કરિંથીઓના વિશ્વાસીઓ માટે છે. (જુઓ : તમેનું ફોર્મ)