gu_obs/content/front/intro.md

2.8 KiB

મુક્ત બાઈબલ વાર્તાઓ

અનિયંત્રિત સચિત્ર બાઈબલ વાર્તાઓ

ઉત્પત્તિથી પ્રગટીકરણ સુધી, બાઈબલની ૫૦ મુખ્ય વાર્તાઓ, કોઈ પણ ભાષામાં લેખિતમાં, ઓડિયો અને વીડિઓમાં વિના મૂલ્યે મળશે.

http://openbiblestories.com

આ મુક્ત બાઇબલ વાર્તાઓ અનફોલ્ડિંગવર્ડ દ્વારા ભાષાંતર કરવામાં આવ્યું છે. અનફોલ્ડિંગવર્ડનો મૂળ કાર્ય અહીં ઉપલબ્ધ છે http://openbiblestories.com

આ કાર્ય ક્રિએટીવ કોમન્સ એટ્રીબ્યુશન-શેર એ લાઈક ૪.0 આંતરરાષ્ટ્રીય લાઇસન્સ હેઠળ ઉપલબ્ધ કરાયું છે. આ લાયસન્સની એક નકલ જોવા માટે http://creativecommons.org/licenses/by-sa/4.0/ની મુલાકાત લો અથવા ક્રિએટીવ કોમન્સ, પી ઓ બોક્સ ૧૮૬૬, માઉન્ટેન વ્યુ, સી એ ૯૪૦૪૨, યુએસએને એક પત્ર મોકલો.

જો તમે તમારા ભાષાંતરો અનફોલ્ડિંગ વર્લ્ડને સૂચિત કરવા માંગતા હો, તો કૃપા કરીને અહીં સંપર્ક કરો https://unfoldingword.org/contact/.

કલાકૃતિનું સૌજન્યકરણ: દરેક ચિત્રો જે આ વાર્તાઓમાં વપરાયા છે તે © 'સ્વીટ પબ્લિશિંગ' (www.sweetpublishing.com દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે અને તેને ક્રિએટીવ કોમન્સ એટ્રીબ્યુશન-શેર એ લાઈક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

ખ્રિસ્તમાં જગતના આપણા દરેક ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો– વૈશ્વિક મંડળી. અમારી આ પ્રાર્થના છે કે ઈશ્વર આ દ્રષ્ય સાહિત્યનો ઉપયોગ તમને આશીર્વાદિત કરવા, હિંમત આપવા, અને ઉત્સાહ વધારવા માટે કરે.