gu_obs/content/front/intro.md

5.1 KiB
Raw Blame History

અનફોલ્ડીંગવર્ડ | ઓપન બાઈબલ સ્ટોરીઝ (મુક્ત બાઈબલ વાર્તાઓ)

કોઈપણ ભાષામાં સ્વતંત્ર દ્રશ્યચિત્ર લઘુ બાઈબલ​

http://openbiblestories.com

ઓપન બાઈબલ સ્ટોરીઝ, v. 4

ડિસ્ટંટ સોર્સ મીડિયા દ્વારા રચીત (http://distantshores.org) અને ડોર 43 વલ્ડ મિશન્સ કોમ્યુનિટી દ્વારા રચીત (http://door43.org).

__પરવાનો __ (License):

આ કાર્ય ક્રિએટીવ કોમન્સ અટ્રીબ્યુશન-શેરઅલાઈક 4.0 આંતરરાષ્ટ્રીય પરવાના હેઠળ (http://creativecommons.org/licenses/by-sa/4.0/ ) પ્રાપ્ત કરાયું છે.

તમે નીચેના કાર્યો કરવા માટે મુક્ત છો:

  • આપસમાં વહેંચણી ( __Share) __ કોઈપણ માધ્યમ અથવા રુપમાં પ્રતિકૃતિ બનાવવા અને પ્રસાર કરવા માટે.
  • અનુકુલન​ (Adapt) — ધંધાદારી હેતુ કે કોઈ પણ હેતુ થી સામગ્રીનું નવિનીકરણ કરવું, બદલવું અને બનાવવું.

નીચે આપેલી શરતો મુજબ:

  • સૌજન્યકરણ (____Attribution) — તમારે એ કામને નીચે પ્રમાણે સૌજન્યીત કરવુ પડશેઃ "મુળ કાર્ય અહિ ઉપલબ્ધ છે http://unfoldingword.org". સૌજન્યકરણનું વિધાન તમારા દ્વારા ઉતારો કરીને નવું કરાયેલું અથવા તમારા દ્વારા વપરાયેલા એ કામ સાથે કોઈપણ રીતે અમારી સહમતિ સુચીત ન કરતું હોવું જોઈએ.
  • જેવું છે તેવું જ વહેંચણી કરવી (ShareAlike) — જો તમે એને જેવું છે તેવું જ મેળવો, __ બદલો અથવા કોઈ પણ વસ્તુ પર બનાવો, __ તો તમારા કાર્યને તમે મુળ પરવાના મુજબ વહેંચી શકો છો__.__

સીલ (ટ્રેડમર્ક)નો ઉપયોગઃઅનફોલ્ડિંગવર્ડ” એ ડિસ્ટંટ સોર્સ મીડિયાનું સીલ છે અને ઉતારો કરાયેલા અથવા બદલાયેલા કાર્યમાં ન ઉમેરશો અથવા ન જોડશો. http://unfoldingword.org પરથી ઉતારેલું વણબદલ્યું કાર્ય જ્યારે અન્યને વહેચણી કરાય ત્યારે એના પર “અનફોલ્ડિંગવર્ડ” નું ચિત્ર(લોગો) જોડવુ જરુરી છે. પરંતું જ્યારે તમે કોઈપણ રીતે એ કાર્યને બદલો, ત્યારે તમારે “અનફોલ્ડિંગવર્ડ” નુ ચિત્ર (લોગો) તમારા તે કાર્યની વહેંચણી પહેલા હટાવવું જરુરી છે.

કલાકૃતિનું સૌજન્યકરણઃ દરેક ચિત્રો જે આ વાર્તાઓમાં વપરાયા છે તે © 'સ્વીટ પબ્લિશિંગ' (www.sweetpublishing.com) સાથે કોપીરાઈટેડ છે અને તેને ક્રિએટીવ કોમન્સ અટ્રીબ્યુશન-શેર અલાઈક લાઈસન્સ http://creativecommons.org/licenses/by-sa/3.0) સાથે લોકો માટે ઉપલબ્ધ કરાવી શકો છો.

ખ્રિસ્તમાં જગતના આપણા દરેક ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો– વૈશ્વિક મંડળી. અમારી આ પ્રાર્થના છે કે પ્રભુ આ દ્રષ્ય સાહિત્યનો ઉપયોગ તમને આશીર્વાદિત કરવા, હિંમત આપવા, અને ઉત્સાહ વધારવા માટે કરે.