gu_tn_old/1co/05/intro.md

2.8 KiB

1 કરિંથીઓનો પત્ર 05 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

કેટલાક અનુવાદોનું જૂના કરારમાંના અવતરણોને પાનની દૂર જમણી બાજુ સુયોજિત કરે છે જેથી તેને વાંચવું વધુ સરળ બને. યુએલટી આ પ્રમાણે કલમ 13 ના અવતરણવાળા શબ્દો સાથે કરે છે.

આ અધ્યાયમાંના અગત્યના શબ્દાલંકાર

અસંગત શબ્દો

પાઉલ સંવેદનશીલ વિષયોનું વર્ણન કરવા માટે અસંગત શબ્દોનો ઉપયોગ કરે છે. આ અધ્યાય મંડળીના એક સભ્યની જાતીય અનૈતિકતા સાથે સંબંધિત છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-euphemism]] અને [[rc:///tw/dict/bible/other/fornication]])

રૂપક

પાઉલ ઘણા રૂપકોનો ઉપયોગ કરીને વિસ્તૃત તુલનાનો ઉપયોગ કરે છે. આથો દુષ્ટતાને રજૂ કરે છે. રોટલી કદાચ આખી સભાને રજૂ કરે છે. બેખમીર રોટલી શુદ્ધ જીવનને રજૂ કરે છે. તેથી સંપૂર્ણ શાસ્ત્રભાગનો અર્થ છે: શું તમે નથી જાણતા કે થોડી દુષ્ટતા આખી સભાને અસર કરે છે? તેથી દુષ્ટતાથી દૂર રહો જેથી તમે શુદ્ધ જીવન જીવી શકો. ખ્રિસ્ત આપણા માટે બલિદાન થયા. તેથી આપણે નિષ્ઠાવાન અને સત્યવાદી બનીએ અને દુષ્ટતા તથા ખરાબ વર્તનથી દૂર રહીએ. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///tw/dict/bible/kt/evil]], [[rc:///tw/dict/bible/kt/unleavenedbread]] અને [[rc:///tw/dict/bible/kt/purify]] અને rc://*/tw/dict/bible/kt/passover)

અલંકારિક પ્રશ્નો

પાઉલ આ અધ્યાયમાં અલંકારી પ્રશ્નોનો ઉપયોગ કરે છે. તે કરિંથીઓને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર શિક્ષણ આપે છે ત્યારે ભાર મૂકવા માટે તેનો ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)