gu_tn_old/1co/05/02.md

8 lines
832 B
Markdown

# Should you not mourn instead?
આ અલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરિંથીઓને ઠપકો આપવા માટે કરવામાં આવ્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે તેના બદલે આ અંગે શોક કરવો જોઈએ!"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# The one who did this must be removed from among you
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેણે આ પ્રમાણે કર્યું છે તેને તમારે તમારી મધ્યેથી દૂર કરવો જોઈએ"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])