gu_tn_old/1co/04/21.md

12 lines
1.2 KiB
Markdown

# What do you want?
પાઉલ કરિંથીઓને છેલ્લો આગ્રહ કરતો હતો, જેમ કે તેઓએ કરેલી ભૂલો બદલ તે તેમને ઠપકો આપતો હોય. વૈકલ્પિક અનુવાદ: ""હવે તમારે શું કરવું છે તે મને કહો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Shall I come to you with a rod or with love and in a spirit of gentleness
પાઉલ કરિંથીઓ સમક્ષ બે વિરોધાભાસી વલણોની દરખાસ્ત મૂકે છે જેનો તે જ્યારે તે આવશે ત્યારે ઉપયોગ કરશે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમારી ઇચ્છા હોય, તો હું સજા કરવાને આવું, અથવા શું હું તમારી પાસે નમ્રતાથી આવું અને હું તમને કેટલો પ્રેમ કરું છું તે બતાવું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# of gentleness
દયાથી અથવા ""હેતથી