665 B
665 B
We are fools ... in dishonor
પાઉલે કરિંથીઓને શરમાવવા માટે વક્રોક્તિનો ઉપયોગ કર્યો જેથી તે જે કહે છે તેના વિશે તેઓ વિચાર કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)
You are held in honor
લોકો તમ કરિંથીઓની સાથે એ રીતે વર્તે છે જાણે કે તમે મહત્વપૂર્ણ લોકો હોય
we are held in dishonor
લોકો અમ પ્રેરિતોનું અપમાન કરે છે