gu_tn_old/1co/04/09.md

16 lines
1.6 KiB
Markdown

# God has put us apostles on display
કેવી રીતે ઈશ્વરે પ્રેરિતોને જગતને જોવા માટે પ્રદર્શિત કરવા મૂક્યા છે તે બાબત પાઉલ બે રીતે વ્યક્ત કરે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
# has put us apostles on display
ઈશ્વરે રોમન સિપાઈઓની કવાયતના અંતે બંદીવાનોની જેમ પ્રેરિતોને પ્રદર્શિત કર્યા છે, જેઓને તેમના મરણદંડ પહેલા અપમાનિત કરવામાં આવે છે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# like men sentenced to death
ઈશ્વરે પ્રેરિતોને માણસોની જેમ પ્રદર્શનમાં મૂક્યા જેમને મરણદંડ આપવામાં આવશે. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# to the world—to angels, and to human beings
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""જગત"" બન્ને અલૌકિક (""દૂતો"") અને પ્રાકૃતિક (""માનવી"") ધરાવે છે, અથવા 2) યાદી ત્રણ વસ્તુઓનો સમાવેશ કરે છે: ""જગતને, દૂતોને અને માનવીને."" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-merism]])