gu_tn_old/1co/03/15.md

12 lines
1.0 KiB
Markdown

# if anyone's work is burned up
આ સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જો અગ્નિ કોઈનું કામ ભસ્મ કરશે"" અથવા ""જો અગ્નિ કોઈના કામનું નુકસાન કરશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# he will suffer loss
અમૂર્ત નામ ""નુકસાન"" ને ""ગુમાવવું"" ક્રિયાપદ સાથે વ્યક્ત કરી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તેનો બદલો ગુમાવશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])
# but he himself will be saved
આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""પરંતુ ઈશ્વર તેને બચાવશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])