gu_tn_old/1co/03/12.md

1.5 KiB

General Information:

પાઉલ કરિંથના શિક્ષકો ખરેખર શું કરી રહ્યાં છે તેનું વર્ણન કરવા માટે ઇમારત બાંધતી વખતે મિસ્ત્રીઓ સામાન્ય રીતે શું કરે છે તે વિશે બોલે છે. મિસ્ત્રીઓ સામાન્ય રીતે માત્ર સોનું, ચાંદી અથવા મૂલ્યવાન પાષાણનો ઉપયોગ ઇમારતોના શણગાર તરીકે કરે છે.

Now if anyone builds on the foundation with gold, silver, precious stones, wood, hay, or straw

નવી ઇમારત બનાવવા માટે ઇમારતના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે તેને વ્યક્તિના જીવનકાળ દરમિયાન આત્મિક મૂલ્યો તેના જીવનને બનાવવામાં ઉપયોગમાં કરવામાં આવે છે. વૈકલ્પિક અનુવાદ: ""શું વ્યક્તિ મૂલ્યવાન સામગ્રીથી બનાવશે કે જે ટકી રહેશે અથવા સસ્તી સામગ્રીઓ કે જે સરળતાથી બળી જશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

precious stones

મૂલ્યવાન પાષાણ