gu_tn_old/1co/03/09.md

16 lines
1.8 KiB
Markdown

# we
આ પાઉલ અને અપોલોસનો ઉલ્લેખ કરે છે પરંતુ કરિંથની મંડળીનો નહિ. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-exclusive]])
# God's fellow workers
પાઉલ પોતાને અને અપોલોસ સહકાર્યકર તરીકે ગણે છે.
# You are God's garden
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરનો બગીચો રજૂ કરે છે કે તે ઈશ્વરનું છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે બગીચા સમાન છો કે જે ઈશ્વરનો છે"" અથવા 2) ઈશ્વરનો બગીચો રજૂ કરે છે કે ઈશ્વર આપણને વૃદ્ધિ આપનાર છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે બગીચા સમાન છો જેને ઈશ્વર વૃદ્ધિ આપે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# God's building
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ઈશ્વરની ઇમારત હોવું રજૂ કરે છે કે તે ઈશ્વરની છે. વૈકલ્પિક અનુવાદ: ""અને તમે ઇમારત સમાન છો જે ઈશ્વરની છે"" અથવા 2) ઈશ્વરની ઇમારત હોવું રજૂ કરે છે કે ઈશ્વર ઇચ્છે તે પ્રમાણે બનવું. વૈકલ્પિક અનુવાદ: ""અને તમે ઇમારત સમાન છો જેને ઈશ્વર બાંધી રહ્યા છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])