gu_tn_old/1co/01/02.md

2.1 KiB

to the church of God at Corinth

તમારી ભાષામાં ઇચ્છીત લોકોનો પરિચય આપવાની કોઈ ખાસ રીત હોઈ શકે છે. વૈકલ્પિક અનુવાદ: ""આ પત્ર કરિંથમાં ઈશ્વર પર વિશ્વાસ કરનારા તમને લોકોને લખ્યો છે

those who have been sanctified in Christ Jesus

અહીં ""પવિત્ર"" એ લોકોનો ઉલ્લેખ કરે છે કે જેમને ઈશ્વરે પોતાના મહિમાને અર્થે નિયુક્ત કર્યા છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ખ્રિસ્ત ઈસુએ ઈશ્વર માટે અલગ કર્યા છે"" અથવા ""ઈશ્વરે જેઓને પોતાને માટે અલગ રાખ્યા છે કારણ કે તેઓ ખ્રિસ્ત ઈસુના છે

who are called to be holy people

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓને ઈશ્વરે પવિત્ર લોકો થવા તેડ્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

who call on the name of our Lord Jesus Christ

અહીં ""નામ"" શબ્દ વ્યક્તિ ઈસુ ખ્રિસ્ત માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હાંક મારે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

their Lord and ours

આપણા"" શબ્દ પાઉલના શ્રોતાઓનો સમાવેશ કરે છે. ઈસુ એ પાઉલ અને કરિંથીઓ અને બધી જ મંડળીઓના પ્રભુ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)