4 lines
834 B
Markdown
4 lines
834 B
Markdown
# we have become united with him in the likeness of his death ... be united with his resurrection
|
|
|
|
પાઉલ આપણા સંપની તુલના ખ્રિસ્તના મરણ સાથે કરે છે. જેઓ મરણમાં ખ્રિસ્તની સાથે જોડાય છે તેઓ તેમના પુનરુત્થાનમાં ભાગ લેશે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “તેમની સાથે મૃત્યુ પામ્યા ... તેમની સાથે ફરીથી જીવંત થયા” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]] અને [[rc://*/ta/man/translate/figs-activepassive]])
|