gu_tn_old/mat/13/12.md

1.0 KiB

whoever has

જે કોઈને સમજશક્તિ હોય અથવા “હું જે શિક્ષણ આપું છું તે જે કોઈ સમજે છે”

will be given more

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“ઈશ્વર તેને વધારે સમજશક્તિ આપશે.

whoever does not have

જે કોઈને સમજશક્તિ નથી અથવા “હું જે શિક્ષણ આપું છું તે જો કોઈ પ્રાપ્ત કરતુ નથી તો”

even what he has will be taken away from him

આને સક્રિય વાક્યમાં દર્શાવી શકાય. વૈકલ્પિક ભાષાંતર:“તેની પાસે જે છે તે પણ લઈ લેવામાં આવશે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)