gu_tn_old/luk/10/02.md

8 lines
1003 B
Markdown
Raw Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# He said to them
આ તેઓ ખરેખર બહાર ગયા તે પહેલાંનું હતું. વૈકલ્પિક અનુવાદ: ""તેમણે તેઓને કહ્યું હતું"" અથવા ""તેઓ બહાર ગયા તે પહેલા તેમણે તેઓને કહ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-events]])
# The harvest is plentiful, but the laborers are few
ત્યાં એક મોટો પાક છે, પરંતુ તેને લાવવા માટે પૂરતા મજૂરો નથી. ઈસુનો અર્થ એ છે કે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા માટે ઘણા લોકો તૈયાર છે, પરંતુ લોકોને શીખવવા અને મદદ કરવા માટે પૂરતા શિષ્યો નથી. (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])