gu_tn_old/tit/02/08.md

643 B

so that anyone who opposes you may be ashamed

આ એક કાલ્પનિક પરિસ્થિતિ રજૂ કરે છે જ્યાં કોઈક તિતસનો વિરોધ કરે છે અને પછી તેમ કરવા માટે શરમ અનુભવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી જો કોઈ તમારો વિરોધ કરશે તે શરમાઈ જશે"" અથવા ""જો લોકો તમારો વિરોધ કરશે તો તેઓ શરમાશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-hypo)