gu_tn_old/tit/02/05.md

776 B

so that God's word may not be insulted

અહીંયા શબ્દ ""સંદેશ” માટે ઉપનામ છે, જે બદલામાં ઈશ્વરને માટે વપરાયેલ ઉપનામ છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી કોઈ પણ ઈશ્વરના વચનની નિંદા કરે નહીં"" અથવા ""જેથી કોઈપણ સંદેશા વિશે ખરાબ વાતો કરીને ઈશ્વરની નિંદા કરે નહીં” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને[[rc:///ta/man/translate/figs-metonymy]])