gu_tn_old/tit/01/15.md

871 B

To those who are pure, all things are pure

જો લોકો અંતઃકરણથી શુદ્ધ છે તો તેઓ જે કરે છે તે સર્વ પણ શુદ્ધ હશે

To those who are pure

જેઓ ઈશ્વરને સ્વીકાર્ય છે તેઓને માટે

to those who are corrupt and unbelieving, nothing is pure

પાઉલ પાપીઓ વિષે કહે છે જાણે કે તેઓ શારીરિક રીતે મેલા હતા. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો નૈતિક રીતે ભ્રષ્ટ હોય અને વિશ્વાસ કરતાં ન હોય, તો તેઓ કઈ પણ શુદ્ધ કરી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)