તારે સખત ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જેથી ક્રિતિઓ સમજી શકે કે તું તેઓને ઠપકો આપી રહ્યો છે.
જેથી તેઓનો વિશ્વાસ મજબૂત બને અથવા “જેથી તેઓનો વિશ્વાસ સત્ય રહે”