gu_tn_old/tit/01/10.md

1.6 KiB

Connecting Statement:

ઈશ્વરના વચનનો વિરોધ કરનાર લોકોના કારણે, પાઉલ તિતસને ઈશ્વરના વચનનો ઉપદેશ કરતા રહેવાનું અને જુઠા શિક્ષકોથી સાવચેત રહેવાનુ શીખવે છે.

rebellious people

આ બળવાખોર લોકો છે જેઓ પાઉલ દ્વારા કહેવાયેલ સુવાર્તાના સંદેશનો વિરોધ કરે છે.

empty talkers and deceivers

આ શબ્દસમૂહ અગાઉના વાક્યમાં ઉલ્લેખ કરાયેલ બળવાખોર લોકોનું વર્ણન કરે છે.અહીં ""ખાલી"" નકામું માટે રૂપક છે, અને ""નકામી વાતચીત કરનાર"" તેવા લોકો છે જેઓ નકામી અથવા મૂર્ખ વાતો કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે લોકો નકામી વાતો કહીને લોકોને છેતરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

those of the circumcision

આ યહૂદી ખ્રિસ્તીઓ વિષે કહે છે કે જેઓ શીખવે છે કે ખ્રિસ્તને અનુસરવા માટે સુન્નત જરૂરી છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)