gu_tn_old/tit/01/06.md

1.8 KiB

Connecting Statement:

ક્રીત ટાપુ પર દરેક શહેરમાં વડીલોને નિયુક્ત કરવા માટે તિતસને કહેવામા આવ્યું. પાઉલ વડીલો માટેની જરૂરિયાતોનો ઉલ્લેખ કરે છે.

An elder must be without blame, the husband

નિષ્કલંક"" હોવું તે એવી વ્યક્તિ માટે છે કે જે ખરાબ બાબતો કરતો નથી. વૈકલ્પિક ભાષાંતર: ""એક વડીલ તરીકે તેની શાખ ખરાબ હોવી જોઈએ નહીં અને તે એક જ સ્ત્રીનો પતિ હોવો જોઈએ

the husband of one wife

તેનો અર્થ એ કે તેને એક જ પત્ની હોવી જોઇએ, એટલે કે તેને અન્ય કોઈ પત્નીઓ અથવા ઉપપત્નીઓ હોવી જોઇયે નહીં. તે એ પણ સૂચવે છે કે તે વ્યભિચાર ના કરે અને તેણે અગાઉની પત્નીથી છૂટાછેડા લીધા નથી. વૈકલ્પિક ભાષાંતર: “એક માણસ પાસે એક જ પત્ની હોવી” અથવા ""એક માણસ જે તેની પત્નીને વિશ્વાસુ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

faithful children

શક્ય અર્થો ૧) બાળકો જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અથવા ૨) જે બાળકો વિશ્વાસયોગ્ય છે.