gu_tn_old/tit/01/04.md

1.4 KiB

a true son

તિતસ પાઉલનો ખરો પુત્ર ન હતો તેમ છતાં તેઓ ખ્રિસ્તમાં એકસમાન વિશ્વાસ ધરાવતા હતા. આમ પાઉલ તિતસને ખ્રિસ્તમાં પોતાનો પુત્ર માને છે. વૈકલ્પિક ભાષાંતર: ""તું મને એક પુત્રસમાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

our common faith

ખ્રિસ્તમાં તેઓ બંને એકસરખો વિશ્વાસ ધરાવે છે. વૈકલ્પિક ભાષાંતર: જે શિક્ષણ પર આપણે બંને વિશ્વાસ કરીએ છીએ.

Grace and peace

પાઉલ અહિયાં સર્વસામાન્ય શુભેચ્છા પાઠવે છે. સમજાયેલ માહિતીને તમે સ્પષ્ટ રીતે કહી શકો છો. વૈકલ્પિક ભાષાંતર: “તમારામાં તમે દયા અને શાંતિનો અનુભવ કરો” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Christ Jesus our Savior

ઈસુ ખ્રિસ્ત જે આપણા તારનાર/ઉધ્ધારક છે