gu_tn_old/rom/16/intro.md

1015 B

રોમન 16 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાં, પાઉલે રોમમાંના કેટલાક ખ્રિસ્તીઓનું વ્યક્તિગત અભિવાદન કરે છે. પ્રાચીન નજીકના પૂર્વમાં આ પ્રકારના વ્યક્તિગત અભિવાદન સાથે એક પત્રનો અંત લાવવો એ સામાન્ય વાત હતી.

આ અધ્યાયમાં અનુવાદ અંગેની અન્ય સંભવિત મુશ્કેલીઓ

આ અધ્યાયની વ્યક્તિગત પ્રકૃતિને કારણે, સંદર્ભનો વધુ પડતો ભાગ અજાણ છે. આ અનુવાદને વધુ મુશ્કેલ બનાવશે.(જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)