gu_tn_old/rom/15/29.md

624 B

I know that when I come to you I will come in the fullness of the blessing of Christ

આ વાક્યનો અર્થ એ છે કે ખ્રિસ્ત પાઉલ અને રોમન વિશ્વાસીઓને આશીર્વાદ આપશે. વૈકલ્પિક અનુવાદ: ""અને હું જાણું છું કે જ્યારે હું તમારી મુલાકાત લઈશ ત્યારે ખ્રિસ્ત આપણને પુષ્કળ આશીર્વાદ આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)