gu_tn_old/rom/15/19.md

1.6 KiB

by the power of signs and wonders, and by the power of the Spirit of God

તમે આ બમણા નકારાત્મકનું હકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. અહીં ""આ વસ્તુઓ છે"" તેનો અર્થ છે કે ખ્રિસ્તે પાઉલ દ્વારા જે પૂર્ણ કર્યું છે. વૈકલ્પિક અનુવાદ: ""વિદેશી લોકોની આજ્ઞાપાલન ખાતર, હું ફક્ત પવિત્ર આત્માની શક્તિ દ્વારા મારા શબ્દો અને કાર્યોમાં અને સંકેતો અને અજાયબીઓની શક્તિ દ્વારા ખ્રિસ્તે મારા દ્વારા જે કર્યું છે તે વિશે જ બોલીશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

signs and wonders

આ બંને શબ્દો મૂળરૂપે સમાન વસ્તુનો અર્થ છે અને વિવિધ પ્રકારના ચમત્કારોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

so that from Jerusalem, and round about as far as Illyricum

આ યરૂશાલેમ શહેરથી ઇટાલીની નજીકના ઇલ્લુરિકાનો પ્રાંત છે.