gu_tn_old/rom/15/08.md

1.4 KiB

For I say

માટે હું કહું છું હું” શબ્દ પાઉલનો ઉલ્લેખ કરે છે.

Christ has been made a servant of the circumcision

અહીં ""સુન્નત"" એક ઉપનામ છે જે યહૂદીઓનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુ ખ્રિસ્ત યહૂદીઓના સેવક બન્યા છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

in order to confirm the promises

આ બે હેતુઓમાંથી એક છે જેના માટે ખ્રિસ્ત સુન્નતના સેવક બન્યા.

the promises given to the fathers

અહીં ""પૂર્વજો"" એ યહૂદી લોકોના પૂર્વજોનો ઉલ્લેખ કરે છે. તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વરે યહૂદીઓના પૂર્વજોને આપેલા વચનો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])