gu_tn_old/rom/14/23.md

2.3 KiB

He who doubts is condemned if he eats

તમે તેનું સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: “ઈશ્વર કહેશે કે વ્યક્તિ ખોટું કરે છે જો તે ચોક્કસ ખોરાક લેવાનું યોગ્ય છે કે નહિ તેની ખાતરી ન કરે, પરંતુ તે તે કોઈપણ રીતે ખાય છે"" અથવા ""તે વ્યક્તિ કે જે ચોક્કસ ખોરાક લેવાનું યોગ્ય છે કે નહિ તેની ખાતરી તેને નથી, પરંતુ તે પછી તેને ખાય છે તો પણ અંત:કરણ મુશ્કેલીમાં હશે ""(જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

because it is not from faith

કંઈપણ જે ""વિશ્વાસથી નથી"" એવું કંઈક છે જે ઈશ્વર તમને કરાવવા માંગતા નથી. તમે સંપૂર્ણ અર્થ અહીં સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર કહેશે કે તે ખોટું છે કારણ કે તે એવું કંઈક ખાઈ રહ્યો છે જે માને છે કે ઈશ્વર તેને ખાવા દેવા માંગતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

whatever is not from faith is sin

કંઈપણ જે ""વિશ્વાસથી નથી"" એવું કંઈક છે જે ઈશ્વર તમને કરાવવા માંગતા નથી. તમે સંપૂર્ણ અર્થ અહીં સ્પષ્ટ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તમે પાપ કરો છો જો તમે એવું કંઈક કરો કે જેનો તમે વિશ્વાસ ન કરતા હો તો ઈશ્વર તમને તે કરાવવા માગે છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)